શ્રીલંકા 🆚 ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો સ્કોર વિલ ઓ’રર્કે શ્રીલંકા 54/2 વિકેટે
શ્રીલંકા 🆚 ન્યુઝીલેન્ડ સામેની આજની પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.પથુમ નિસાંકા અને દિમુથ કરુણારત્ને પ્રથમ બેટિંગ કરવા આવ્યા હતા. શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે સવારે 10 વાગ્યે ગાલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 2 ટેસ્ટ મેચ રમાશેટેસ્ટ મેચોની શ્રેણી 18-23 થી શરૂ કરવામાં આવી છે અને ન્યૂઝીલેન્ડ ટીમની કપ્તાની સાઉથીને સોંપવામાં … Read more