શ્રીલંકા 🆚 ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ સવારે 10 વાગ્યે ગાલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે શ્રીલંકા1-0 આગળ
રચિન રવિન્દ્ર ટેસ્ટ (ન્યુઝીલેન્ડ)રચિન રવિન્દ્રએ શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં 2 ઇનિંગ્સમાં 131 રન બનાવ્યા હતારચિન રવિન્દ્રએ ટેસ્ટ ક્રિકેટમાં 8 મેચની 13 ઇનિંગ્સમાં 650 રન બનાવ્યા, સૌથી વધુ 240 રન, 3 અડધી સદી, 1 સદી, 1 બેવડી સદી. કામિન્દુ મેન્ડિસ (શ્રીલંકા)કામિન્દુ મેન્ડિસે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં 2 ઇનિંગ્સમાં 127 રન બનાવ્યા હતા અને સદી ફટકારી હતી.ટેસ્ટ … Read more