શ્રીલંકા 🆚 ન્યુઝીલેન્ડ ટેસ્ટ-2 નિશાન પીરીસે ડેબ્યુમાં જ કરી અફરાતફરી 2 પારીમાં 6 વિકેટ લીધી, ન્યુઝીલેન્ડ 199/5
શ્રીલંકા 🆚 ન્યૂઝીલેન્ડ વચ્ચેની છેલ્લી અને બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.શ્રીલંકાના તોફાની બેટ્સમેને 602 રન બનાવ્યા હતા જેમાં દિનેશ ચંદીમલ 116 રન, મેથ્યુ 88 રન, કામિન્દુ મેન્ડિસ 182 રન, ધનંજય ડી સિલ્વા 44 રન, કુશલ મેન્ડિસ 106 રન અને દિમુથ કરુણારત્ને 46 રન બનાવીને શ્રીલંકાની ટીમને 41 ઓવરમાં … Read more