શ્રીલંકા 🆚 ન્યૂઝીલેન્ડ ટેસ્ટ-1 દિમુથ 83 રન ચંદીમલ 61 રન ન્યૂઝીલેન્ડ જીતવ માટે 262 રનની જરૂર
શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 સપ્ટેમ્બરથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ હતી જેમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.અને શ્રીલંકાની ટીમના પ્રથમ દાવમાં બે ખેલાડીઓ બેટિંગ કરતા હતા જેમાં કુશલ મેન્ડિસે અડધી સદી રમી હતી અને 68 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા.જ્યારે ગ્લેન ફિલિપ આઉટ થયો હતો અને કામિન્દુ … Read more