ipl 2025 માં તમામ ipl માલિકો કોણ છે અને તેમની નેટવર્થ કેટલી છે.

IPL 2025 મેચો માટે કોઈ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી આ વર્ષે લગભગ 84 મેચ રમાશે. (1) મુંબઈ ઈન્ડિયન્સસૌથી પહેલા વાત કરીએ મુંબઈ ઈન્ડિયન્સના માલિક એશિયન ધનિક મુકેશ અંબાણી મુંબઈ ઈન્ડિયન્સની બ્રાન્ડ વેલ્યુ 9,962 કરોડ રૂપિયા છે. (2) ચેન્નાઈ સુપર કિંગ્સચેન્નાઈ સુપર કિંગ્સ આ યાદીમાં બીજા ક્રમે આવે છે ઈન્ડિયા સિમેન્ટ્સની આગેવાની હેઠળની ટીમ ચેન્નાઈ … Read more