અફઘાનિસ્તાન A 🆚ભારત A સેમી ફાઇનલમાં ઝુબેદ અકબરી સેદીકુલ્લાએ અટલ કમલની ઇનિંગ વડે 206 રનનો ટાર્ગેટ પાર કર્યો

ACC મેન્સ T-20 ઇમર્જિંગ ટીમ એશિયા કપ 2024 ફાઇનલ સેમિફાઇનલ 2 મેચ અફઘાનિસ્તાન A અને ભારત A ટીમ વચ્ચે અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. અને અફઘાનિસ્તાન A ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે અફઘાનિસ્તાન A ટીમે પાવર પ્લેમાં વિકેટ ગુમાવી હતી અને 61 રન બનાવ્યા હતા. ઝુબેદ અકબરીએ 42 … Read more