ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાની રોમાંચક ઇનિંગ, સ્ટીવન સ્મિથ 60 રન અને એલેક્સ કેરી 77 રન.

ઈંગ્લેન્ડ 🆚 ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ODI મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.આ મેચ સાંજે 5 વાગ્યે શરૂ થઈ હતી અને ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર મફતમાં લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાય છે. ઓસ્ટ્રેલિયા બેટિંગ(1) મેથ્યુ શોર્ટ, 12 બોલમાં 1 ફોર, 1 સિક્સ, 14 રન(2) મિશેલ માર્શ 38 બોલમાં 2 ચોગ્ગા 1 છગ્ગા 24 … Read more