રોહિત શર્મા ICC ODI રેન્કિંગમાં બીજા સ્થાને બાબર આઝમને પાછળ છોડી દેશે વિરાટ ગિલ કયા સ્થાન પર છે?

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) રેન્કિંગ 14 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવી છે. જેમાં મોટો ફેરફાર જોવા મળ્યો, ODI રેન્કિંગ બેટિંગમાં પ્રથમ સ્થાને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ, બીજા સ્થાને ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્મા, ત્રીજા સ્થાને શુભમન ગિલ, ચોથું સ્થાન વિરાટ કોહલી છે.(5) હેરી ટેક્ટર (આયર્લેન્ડ)(6) ડેરિસ મિશેલ છઠ્ઠા સ્થાને(7) ડેવિડ વોર્નર સાતમા સ્થાને છે(8) આઠમા … Read more