અફઘાનિસ્તાન 🆚 ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી બીજી T-20 મેચમાં અફઘાનિસ્તાનનો 50 રને વિજય રાશિદ ખાન, નવીન ઉલ-હકની હેટ્રિક

અફઘાનિસ્તાન 🆚 ઝિમ્બાબ્વે વચ્ચે બીજી T-20 મેચ સાંજે 5 વાગ્યે શરૂ થઈ હતી. જેમાં અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. 3 T-20 મેચોની શ્રેણીમાં, પ્રથમ T-20 મેચ ઝિમ્બાબ્વેની ટીમે 4 વિકેટે જીતી હતી. બીજી T-20 મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી હતી. અફઘાનિસ્તાન 🆚 ઝિમ્બાબ્વે વચ્ચેની બીજી T-20 મેચમાં અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં … Read more