ભારત 🆚 ઓસ્ટ્રેલિયાની ત્રીજી ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિ લીધી અને કેટલા રેકોર્ડ છે? રવિચંદ્રન અશ્વિને નામે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 5માંથી 3 ટેસ્ટ મેચ રમાઈ છે. ભારતે પ્રથમ ટેસ્ટ મેચ 295 રને અને ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ મેચ 10 વિકેટે જીતી જીતી અને ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી છે. રવિચંદ્રન અશ્વિન રોહિત શર્મા સાથે કોન્ફરન્સમાં આવ્યા અને આ જાહેરાત કરી. રવિચંદ્રન અશ્વિને બોર્ડર … Read more