ઓસ્ટ્રેલિયા મહિલા 🆚 ન્યૂઝીલેન્ડ મહિલા છેલ્લી ODIમાં સુઝી બેટ્સની અડધી સદી ન્યૂઝીલેન્ડ મહિલા 205/8માંએનાબેલ,અલાના કિંગ 3-3 વિકેટ

ઓસ્ટ્રેલિયા મહિલા 🆚 ન્યુઝીલેન્ડની મહિલાઓ વચ્ચે છેલ્લી ODI મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 3:30 વાગ્યે શરૂ થઈ હતી.ઓસ્ટ્રેલિયા મહિલા ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ 49 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાએ 290 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ બેટિંગ કરી રહી છે.એલિસા હેલી 39 રનફોબી લિચફિલ્ડ 50 રનએલિસ … Read more

ઓસ્ટ્રેલિયા મહિલા 🆚 ન્યુઝીલેન્ડ મહિલા 2જી ODI ઓસ્ટ્રેલિયા મહિલા 291 ન્યુઝીલેન્ડ મહિલા 122-5 જીતવા માટે 177 રન જરૂર

ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે ન્યુઝીલેન્ડ મહિલા અને ઓસ્ટ્રેલિયાની મહિલાઓ વચ્ચે બીજી વનડે મેચ ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.આ મેચ બેસિન રિઝર્વ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે બીજી વનડેમાં 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 291 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. એનાબેલ સધરલેન્ડે 81 બોલમાં 11 ચોગ્ગા અને 2 … Read more