બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેવાનો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ કયા ખેલાડીએ તોડ્યો?
ઓસ્ટ્રેલિયા 🆚 ભારતની ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે ભારતની પ્રથમ બેટિંગ – યશસ્વી જયસ્વાલ 4 રન, કેએલ રાહુલ 84 રન, શુભમન ગિલ 1 રન, વિરાટ કોહલી 3 રન, ઋષભ પંત 9 રન, રોહિત શર્મા 10 રન, રવિન્દ્ર જાડેજા 41 રન , નીતિશ કુમાર રેડ્ડી 7 રન ભારતની ટીમ 49 ઓવરમાં 167/6 છે ભારતને 278 રનની જરૂર … Read more