ઓસ્ટ્રેલિયા 🆚 પાકિસ્તાન છેલ્લી ODIમાં પાકિસ્તાનના બોલરોનું તોફાન (ઓસ્ટ્રેલિયા 112/6)

ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન વચ્ચે છેલ્લી ODI મેચ સવારે 9 વાગ્યે પાર્થ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વનડે 2 વિકેટે અને બીજી વનડે પાકિસ્તાને 9 વિકેટે જીતી હતી. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની 3 ODI શ્રેણીમાં રન બનાવનારા ખેલાડીઓસૈમ અયુબ 83 રન (પાકિસ્તાન)સ્ટીવન સ્મિથ 79 રન (ઓસ્ટ્રેલિયા)અબ્દુલ શફીક 76 રન (પાકિસ્તાન)જોસ ઇંગ્લિસ 74 રન (ઓસ્ટ્રેલિયા)બાબર … Read more