બાંગ્લાદેશ 🆚 વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી T-20માં બાંગ્લાદેશ 80 રનથી જીત્યું, ઝાકર અલી 72 રન, હુસેન 3 વિકેટ.

બાંગ્લાદેશ 🆚 વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 ટી-20 મેચની શ્રેણીની છેલ્લી મેચ સવારે 5:30 વાગ્યે શરૂ થઈ હતી. બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. અને આ મેચ સેન્ટ વિસેન્ટ આર્નોસ મેદાન પર રમાઈ રહી છે. બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 189 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બાંગ્લાદેશના બેટ્સમેન જાકર અલી 41 બોલમાં 3 … Read more