રવિચંદ્રન અશ્વિનની કુલ નેટવર્થ કેટલી છે? ipl 2022 અને 2025 ની કેટલી કમાણી કરી છે.

રવિચંદ્રન અશ્વિનનો જન્મ 17-71986 ના રોજ થયો હતો અને તે 2010 થી સતત IPL રમી રહ્યો છે. તેણે 14 વર્ષથી ક્રિકેટ રમી છે અને બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ત્રીજી ટેસ્ટ મેચમાં તેની નિવૃત્તિની જાહેરાત કરી છે. રવિચંદ્રન અશ્વિન IPLઅશ્વિને પ્રથમવાર 18-4-2009ના રોજ IPLમાં ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. રવિચંદ્રન અશ્વિને આઈપીએલ ઈતિહાસમાં 211 આઈપીએલ મેચોમાં 208 ઈનિંગ્સમાં … Read more

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની મેગા ઓક્શન ક્યારે થશે અને તે ક્યાં દેશમાં થશે અને કઈ તારીખે થશે.

વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની મેગા ઓક્શન ક્યારે થશે અને દરેક ટીમ પાસે કેટલા પૈસા છે? WPL 2025 ની મેગા ઓક્શન 15 ડિસેમ્બરે બેંગલુરુમાં યોજાશે, આવો નિર્ણય BCCI દ્વારા લેવામાં આવ્યો છે. વિમેન્સ ઓપ્શનમાં ઓક્શનમાં કઈ 5 ટીમો રમી રહી છે.(1) દિલ્હી કેપિટલ્સ, (2) મુંબઈ ઈન્ડિયન્સ, (3) ગુજરાત જાયન્ટ્સ, (4) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, (5) યુપી વોરિયર્સ … Read more

Ipl 2025ની ઓક્શનના પહેલા દિવસે કેટલા કરોડનો ખર્ચ થયો અને બીજા દિવસે કેટલા વાગ્યે ઓક્શન શરૂ થશે.

IPL 2025ની મેગા ઓક્શનમાં 577 ખેલાડીઓની હરાજી થવા જઈ રહી છે. અને IPL 2025ની તમામ 10 ટીમો તેમની ટીમો પૂર્ણ કરશે આ મેગા ઓક્શન ભારતમાં નહીં પરંતુ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થઈ રહ્યું છે. આ હરાજીમાં 346 ભારતીય અને 210 વિદેશી ખેલાડીઓ સામેલ છે. IPL રિટર્ન 2025 ના સૌથી મોંઘા ખેલાડીઓની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી.(1) … Read more

ભારતીય ક્રિકેટ દ્વારા બોર્ડ IPL ની 3 સિઝનની તારીખની જાહેરાત કરી છે. IPL 2025 14મી માર્ચથી 25 મેના રોજ ફાયનલ રમાશે.

IPL 2025 14 માર્ચથી 25 મે સુધી શરૂ થશે અને ફાઇનલ મેચ રમાશે IPL 2025ના રિટેન્શન પ્લેયર્સની યાદી બહાર પાડવામાં આવી છે. IPL 2025 ની ઓક્શન 24 નવેમ્બરે સાઉદી અરેબિયા જેદ્દાહમાં થશે અને 25 નવેમ્બરે IPL 2025માં 10 ટીમો રમી રહી છે. Ipl 2025 રીટેન્શન પ્લેયર્સની યાદી(1) કોલકાતા નાઈટ રાઈડર્સ રીટેન્શન પ્લેયરસુનીલ નારાયણ 12 કરોડરિંકુ … Read more

ભારતીય T-20 ક્રિકેટમાં શૂન્ય રન પર આઉટ થયેલા બેટ્સમેન

T-20 ક્રિકેટમાં કોઈ પણ બેટ્સમેન ઝડપી રન બનાવવા જાય છે અને ખાતું ખોલ્યા વગર જ શૂન્ય પર આઉટ થઈ જાય છે અને ઝડપી રન બનાવનાર બેટ્સમેન બોલિંગનો ફાયદો ઉઠાવે છે અને શૂન્ય પર આઉટ થઈ જાય છે. ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થયેલા ભારતીય બેટ્સમેન.(1) રોહિત શર્મા T-20 મેચમાં 12 વખત શૂન્ય પર … Read more

ઑસ્ટ્રેલિયા મહિલા 🆚 દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ વચ્ચેની સેમિ-ફાઇનલ 1 મેચ ઑસ્ટ્રેલિયા મહિલા ટીમે 8 વિકેટથી જીતી લીધી અને ફાઇનલમાં જગ્યા છે.

ICC મહિલા T-20 વર્લ્ડ કપ 2024ની સેમિ-ફાઇનલ 1 મેચ ઓસ્ટ્રેલિયા મહિલા 🆚 દક્ષિણ આફ્રિકાની મહિલાઓ વચ્ચે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ સાંજે 7 વાગ્યે થયો હતો અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ ગ્રુપ Aમાં છે. અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે 4 મેચમાંથી … Read more

BCCI એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની T-20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી અને T-20 ના કેપ્ટન કોણ હશે.

ભારત 🆚 બાંગ્લાદેશ વચ્ચે 3 T-20 શ્રેણી શરૂ થઈ છે જેમાં BCCI દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં 15 ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે. બાંગ્લાદેશ માટે સુકાની તરીકે સૂર્યકુમાર યાદવને જવાબદારી સોંપવામાં આવી છે અને મયંક યાદવનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે.ટીમમાં ભારતના બે વિકેટકીપર અને તોફાની બેટ્સમેન સંજુ સેમસન અને જીતેશ શર્માનો … Read more

ભારત 🆚 બાંગ્લાદેશ પ્રથમ ટેસ્ટ અને પ્રથમ T-20 ક્યારે રમાશે ભારતીય ખેલાડીઓને ટેસ્ટ ક્રિકેટ અને ક્રિકેટ રમવા માટે કેટલા પૈસા મળે છે?

ભારત 🆚 બાંગ્લાદેશની પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે ટીમની જાહેરાત કરવામાં આવી નથી .રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલાની શુબમન ગિલને T-20 શ્રેણી માટે કપ્તાન કમાન મળી શકે છે જેની ટીમની જાહેરાત કરવામાં આવી નથી. ભારત 🆚 બાંગ્લાદેશની પ્રથમ ટેસ્ટ મેચ અને પ્રથમ T-20 મેચ ક્યારે રમશે અને મેચનું … Read more

શિખર ધવને 2024માં નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે અને તે ક્રિકેટ અને IPLમાંથી કેટલી કમાણી કરે છે.અને કેટલી સમ્પત્તિં છે.

ભારતના મહાન બેટ્સમેન શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ક્રિકેટને અલવિદા કહી દીધું છે અને 13 વર્ષમાં ક્રિકેટમાં છલકાઇ છે. 2024માં ભારતીય ક્રિકેટ ખેલાડીઓ સાથે શું થયું કે એક નહીં, બે નહીં પરંતુ 6-6 ખેલાડીઓ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે?વિરાટ કોહલીરોહિત શર્માદિનેશ કાર્તિકરવિન્દ્ર જાડેજાકેએલ રાહુલશિખર ધવન ભારતીય ક્રિકેટમાં … Read more

ભારતીય ક્રિકેટમાં સૌથી મોટો ઝાટકો કેએલ રાહુલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની નિવૃત્તિના સમાચાર આપ્યા છે કે તમને ક્રિકેટ અને આઈપીએલમાં કેટલો પગાર મળે છે?

કેએલ રાહુલે ભારતીય ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે, જેમાં તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં નિવૃત્તિની જાહેરાત કરી છે. કેએલ રાહુલ ટેસ્ટ ક્રિકેટ કરીયરકેએલ રાહુલે 26-12-2014ના રોજ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને તેણે 50 મેચોમાં 86 ઇનિંગ્સમાં 2863 રન બનાવ્યા છે અને સૌથી વધુ સ્કોર 199 રન છે અને 34.08ની એવરેજથી 52.23નો સ્ટ્રાઇક રેટ છે … Read more