ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ખેલાડી દ્વારા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

બોર્ડર ગાવસ્કર ટ્રોફી ભારત 🆚 ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે જેમાં રમવા માટે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી છે.અને રોહિત શર્મા કેપ્ટન અને જસપ્રીત બુમરાહ વાઇસ કેપ્ટન છે.આ બોર્ડર ગાવસ્કર ટ્રોફી 22 નવેમ્બરથી શરૂ થશે અને 3 જાન્યુઆરી સુધી ચાલશે . (1) યશસ્વી જયસ્વાલ યશસ્વી જયસ્વાલ:- ટેસ્ટ ક્રિકેટમાં 11 મેચોની 21 ઇનિંગ્સમાં 76.64ના સ્ટ્રાઇક રેટથી 1119 રન અને … Read more