ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન.
ભારત 🆚 ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની 4 T-20 સિરીઝમાં ભારતે 3-1થી સિરીઝ જીતી લીધી. ભારતના બે શક્તિશાળી ખેલાડીઓ સંજુ સેમસન અને તિલક વર્માએ અજાયબીઓ કરી હતી જેમાં સંજુ સેમસને 4 ટી-20 મેચમાં 2 સદી 216 રન અને તિલક વર્માએ 2 સદીની મદદથી 280 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા આઈસીસી રેન્કિંગભારત 🆚 સાઉથ આફ્રિકા સિરીઝ … Read more