ICC ટેસ્ટ રેન્કિંગ ભારત અને બાંગ્લાદેશ ક્યાં છે અને ભારત 🆚 બાંગ્લાદેશ ટેસ્ટ ક્યારે રમાશે?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન ટેસ્ટ મેચ સિરીઝ અને T-20 મેચની સિરીઝ રમાશે અને પ્રથમ ટેસ્ટ મેચ 19-23 સપ્ટેમ્બર અને બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન રમાશે. આ તમામ મેચો અલગ-અલગ સ્ટેડિયમમાં રમાશે અને બે ટેસ્ટ મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે, ત્રણ T-20 મેચ સાંજે 7 વાગ્યે શરૂ … Read more