ચેમ્પિયન ટ્રોફી 2025નું શેડ્યૂલ જાહેર કર્યું છે, પાકિસ્તાન અને ભારત વચ્ચેની મેચ ક્યારે અને ક્યાં રમાશે.
ICC ચેમ્પિયન ટ્રોફી 2025નું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે.ચેમ્પિયન ટ્રોફી 2025 ની પ્રથમ મેચ કયા દિવસે અને કયા સમયે રમાશે? ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે અને ક્યાં રમાશે મેચ.અને આ ચેમ્પિયન ટ્રોફી 2025માં 8 ટીમો વચ્ચે 15 મેચ રમાશે અને 19 દિવસ સુધી ચાલશે અને A અને B ને વિભાજિત કરવામાં આવ્યા છે. ગ્રુપ એપાકિસ્તાન, … Read more