ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T-20 સિરીઝમાં કયાં બેટ્સમેને સૌથી વધુ છકકે મારે છે.
આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વાન્ડરર્સ સ્ટેડિયમમાં છેલ્લી મેચ રમાઈ હતી જેમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને 4 ટી-20 મેચની સિરીઝમાં ભારતે પ્રથમ ટી-20 મેચ 61 રનથી જીતી લીધી હતી. દક્ષિણ આફ્રિકાએ બીજી T-20 મેચ 3 વિકેટે જીતી લીધી. ભારતે ત્રીજી મેચ 11 રને અને ચોથી મેચ 135 રને જીતીને … Read more