ભારતની મહિલા 🆚 વેસ્ટ ઈન્ડિઝની T-20 સિરીઝમાં સ્મૃતિ મંધાનાનો ત્રણ અડધી સદી સાથે રેકોર્ડ તોડ્યો ભારત મહિલા 217
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલાઓ વચ્ચેની છેલ્લી T-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝની મહિલાઓએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. 3 T-20 મેચની શ્રેણીમાં બંને ટીમોએ એક-એક મેચ જીતી છે. પ્રથમ T-20 મેચ ભારતીય મહિલા ટીમે 49 રને જીતી હતી. અને બીજી T-20 મેચ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે 9 વિકેટે જીતી લીધી હતી. સ્મૃતિ મંધાનાની ભારતીય … Read more