Ipl 2025ની ઓક્શનના પહેલા દિવસે કેટલા કરોડનો ખર્ચ થયો અને બીજા દિવસે કેટલા વાગ્યે ઓક્શન શરૂ થશે.

IPL 2025ની મેગા ઓક્શનમાં 577 ખેલાડીઓની હરાજી થવા જઈ રહી છે. અને IPL 2025ની તમામ 10 ટીમો તેમની ટીમો પૂર્ણ કરશે આ મેગા ઓક્શન ભારતમાં નહીં પરંતુ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થઈ રહ્યું છે. આ હરાજીમાં 346 ભારતીય અને 210 વિદેશી ખેલાડીઓ સામેલ છે. IPL રિટર્ન 2025 ના સૌથી મોંઘા ખેલાડીઓની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી.(1) … Read more