ભારત મહિલા 🆚 વેસ્ટ ઈન્ડિઝ મહિલા ટીમ ઈન્ડિયા મહિલા ટીમ 190/2 સ્મૃતિ મંધાના 91 રન

ભારત મહિલા અને વેસ્ટ ઈન્ડિઝની મહિલાઓ વચ્ચે 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ આજે બપોરે 1 વાગ્યે ટોસ કરવામાં આવી હતી. અને ટોસ જીત્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલ પ્રથમ બેટિંગ કરવા ક્રિઝ પર આવ્યા. સ્મૃતિ મંધાનાએ 3 T-20 શ્રેણીમાં 3 અડધી સદી અને 193 … Read more