પાકિસ્તાન 🆚 દક્ષિણ આફ્રિકાની છેલ્લી ODIમાં પાકિસ્તાન 308, પાકિસ્તાનના 4 ખેલાડીઓનું અદ્ભુત પ્રદર્શન
પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી અને છેલ્લી વનડે મેચ વરસાદને કારણે બપોરે 2 વાગ્યે ટોસ કરવામાં આવી હતી. સાઉથ આફ્રિકાની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે 2:15 મિનિટમાં શરૂ થયો હતો અને મેચ 47 ઓવરમાં પૂર્ણ થઈ હતી. પાકિસ્તાનની બેટિંગ ટીમપાકિસ્તાનની ટીમમાં એક, બે નહીં પરંતુ 3 ખેલાડીઓએ જોરદાર ઇનિંગ્સ રમી … Read more