પાકિસ્તાન 🆚 ઝિમ્બાબ્વે પ્રથમ T-20 મેચમાં પાકિસ્તાનની ટીમે 57 રનથી જીત સુફિયાન મુકીમ અને અબરાર અહેમદની 3-3 વિકેટ
ઝિમ્બાબ્વે અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ T20 મેચ સાંજે 5 વાગ્યે શરૂ થઈ હતી અને ક્વિન્સ સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે.પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પાકિસ્તાનનો બેટિંગ 20 ઓવરમાં 4 વિકેટે 146 રન.ઓમૈર યુસુફ 16 રનસૈમ અયુબ 24 રનઉસ્માન ખાન … Read more