રવિચંદ્રન અશ્વિનની કુલ નેટવર્થ કેટલી છે? ipl 2022 અને 2025 ની કેટલી કમાણી કરી છે.

રવિચંદ્રન અશ્વિનનો જન્મ 17-71986 ના રોજ થયો હતો અને તે 2010 થી સતત IPL રમી રહ્યો છે. તેણે 14 વર્ષથી ક્રિકેટ રમી છે અને બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ત્રીજી ટેસ્ટ મેચમાં તેની નિવૃત્તિની જાહેરાત કરી છે. રવિચંદ્રન અશ્વિન IPLઅશ્વિને પ્રથમવાર 18-4-2009ના રોજ IPLમાં ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. રવિચંદ્રન અશ્વિને આઈપીએલ ઈતિહાસમાં 211 આઈપીએલ મેચોમાં 208 ઈનિંગ્સમાં … Read more