ભારત મહિલા 🆚 વેસ્ટ ઈન્ડિઝ મહિલા ટીમ વચ્ચેની પ્રથમ ODI માટે ભારતની મહિલા ટીમે 15 ખેલાડીઓની જાહેરાત કરી.
ભારતીય મહિલા 🆚 વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ વચ્ચે 3 ODI મેચોની સિરીઝની જાહેર કરી છે. બંને દેશો વચ્ચે 3 T-20 શ્રેણી અને 3 ODI શ્રેણીની જાહેરાત કરવામાં આવી હતી. 15 ડિસેમ્બરથી 3 T-20 મેચોની સિરીઝ શરૂ થઈ હતી. પ્રથમ T-20 મેચ 15 ડિસેમ્બરે રમાઈ હતી. ભારતીય મહિલા ટીમનો 49 રને વિજય થયો હતો અને બીજી … Read more