IPL 2025માં ભારત સરકારે ઋષભ પંત પર કેટલા કરોડનો ટેક્સ લગાવ્યો?

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ભારતમાં દર વર્ષે રમાય છે, ઈન્ડિયન પ્રીમિયર લીગ 2008માં શરૂ થઈ હતી, જેમાં 2025માં 18મી સીઝન રમાઈ રહી છે.IPL 2025 ની હરાજી 24 નવેમ્બર અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ હતી. જેમાં ભારત ઉપરાંત ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને અન્ય દેશોના ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી. IPL … Read more