દક્ષિણ આફ્રિકા 🆚 પાકિસ્તાન છેલ્લી ODIમાં વરસાદને કારણે ટોસ થવામાં વાર થશે, પાકિસ્તાન 2-0થી આગળ

દક્ષિણ આફ્રિકા 🆚 પાકિસ્તાન વચ્ચે 3 ODI મેચોની શ્રેણીની છેલ્લી અને ત્રીજી મેચ સાંજે 5:30 વાગ્યે શરૂ થશે. પાકિસ્તાનની ટીમે પ્રથમ વનડે 3 વિકેટે જીતી હતી. બીજી ODI મેચ 81 રને જીતી હતી બંને દેશો વચ્ચે 3 T-20 મેચની શ્રેણીની પ્રથમ T-20 મેચ 10 ડિસેમ્બરે રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ 11 રને જીતી હતી. અને … Read more