દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની બીજી T-20 મેચમાં સૈમ અયુબની અડધી સદી સાથે પાકિસ્તાન 158/4
દક્ષિણ આફ્રિકા 🆚 પાકિસ્તાન વચ્ચેની બીજી T-20 મેચમાં પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. દક્ષિણ આફ્રિકાની ટીમે 3 T-20 મેચની શ્રેણીની પ્રથમ T-20 મેચ 11 રને જીતી લીધી છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરે 40 બોલમાં 4 ચોગ્ગા, 8 છગ્ગાની મદદથી 82 રનની તોફાની ઇનિંગ રમી હતી. T-20 મેચની 9મી અડધી સદી … Read more