દક્ષિણ આફ્રિકા 🆚 શ્રીલંકા બીજા ટેસ્ટમાં પથુમ નિસાન્કાની 65 રન અડધી સદી સાથે શ્રીલંકા 146/1
દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચ બપોરે 1.30 કલાકે શરૂ થઈ હતી. આ મેચ સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું, જેમાં ટોની ડી જ્યોર્જી અને કેશવ મહારાજ 0 રન બનાવીને આઉટ થયા હતા. દક્ષિણ આફ્રિકાની બેટિંગ ટીમએડન … Read more