દક્ષિણ આફ્રિકા 🆚 શ્રીલંકા પ્રથમ ટેસ્ટ સાઉથ આફ્રિકા ત્રીજા દિવસે 334 રન થી આગળ.

દક્ષિણ આફ્રિકા 🆚 શ્રીલંકા વચ્ચે 27 નવેમ્બરથી શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ ટેસ્ટ કિંગ્સમીડ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ચાલશે. દક્ષિણ આફ્રિકાએ 49.4 ઓવરમાં 10 વિકેટે 191 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.બાવુમાએ 117 બોલમાં 9 ચોગ્ગા, 1 … Read more