શ્રીલંકા 🆚 ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ODI મેચ ક્યારે શરૂ થશે અને તે કયા સમયે લાઈવ થશે?

શ્રીલંકા 🆚 ન્યુઝીલેન્ડ વચ્ચે 2 T-20 મેચની સિરીઝમાં અને 3 ODI મેચની શ્રેણી શરૂ થઈ હતી, જે પ્રથમ T-20 મેચ શ્રીલંકાએ 4 વિકેટે જીતી હતી અને બીજી T-20 મેચ ન્યૂઝીલેન્ડે 5 રને જીતી હતી. શ્રીલંકા 🆚 ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ODI શ્રેણીમાં પ્રથમ ODI આજે બપોરે 2:30 વાગ્યે શરૂ થશે, પ્રથમ ODI 13 નવેમ્બરે, બીજી … Read more