સ્મૃતિ મંધાનાએ મહિલા ક્રિકેટ 2024માં રેકોર્ડ તોડ્યો છે

સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ સામે ધૂમ મચાવીસ્મૃતિ મંધાનાએ વેસ્ટ વિમેન્સ ટીમની ત્રીજી T-20 મેચમાં 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અને સ્મૃતિ મંધાનાએ 47 બોલમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 77 રનની ઇનિંગ રમી હતી. આ પછી ડિઆન્દ્રાએ સ્મૃતિ મંધાનાને આઉટ કરી દીધી હતી. ભારતીય મહિલા ટીમે 20 ઓવરમાં 217 … Read more