દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટનું લાઇવ સ્ટ્રીમિંગ ભારતમાં કેવી રીતે જોવું

દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણી રમાશે જેમાં પ્રથમ ટેસ્ટ મેચ 27 નવેમ્બરથી શરૂ થશે. કિંગ્સમીડ ડરબન સ્ટેડિયમમાં રમાશે આ મેચ રમવા માટે શ્રીલંકાની ટીમ દક્ષિણ આફ્રિકા ગઈ છે. દક્ષિણ આફ્રિકા 🆚 શ્રીલંકા ટેસ્ટ મેચ શેડ્યૂલ 2024પ્રથમ ટેસ્ટ મેચ 27 નવેમ્બરથી 1 ડિસેમ્બરબીજી ટેસ્ટ મેચ 5 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધી દક્ષિણ આફ્રિકા … Read more