ડેબ્યૂ કર્યા પછી, યશસ્વી જયસ્વાલ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર પાંચ બેટ્સમેનોમાં પ્રથમ ક્રમે છે.

ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદ સૌથી વધુ રન બનાવનાર પાંચ શ્રેષ્ઠ બેટ્સમેનોમાં ઈંગ્લેન્ડ અને ભારતના બેટ્સમેનોનો સમાવેશ થાય છે.આ લીસ્ટમાં ભારતીય બેટ્સમેન નંબર વન પર છે. (5) કામિન્દુ મેન્ડિસ (શ્રીલંકા)કામિન્દુ મેન્ડિસે 14 ઇનિંગ્સમાં 966 રન બનાવ્યા છે, 3 અડધી સદી અને 5 સદી ફટકારી છે. (4) હેરી બ્રુક (ઇંગ્લેન્ડ)હેરી બ્રુકે ટેસ્ટ ક્રિકેટમાં 19 ઇનિંગ્સમાં 1074 … Read more