ઓસ્ટ્રેલિયા 🆚 પાકિસ્તાનની ત્રીજી T-20માં ઓસ્ટ્રેલિયા 13 રને જીત ઓસ્ટ્રેલિયાએ સતત બીજી જીત ઓસ્ટ્રેલિયા સિરીઝ પર કબજો કરી શકે છે.

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે આજે બપોરે 1.30 વાગ્યે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર બીજી T-20 મેચ રમાશે, વરસાદના કારણે પ્રથમ મેચ 7 ઓવરની રમાઈ હતી. જેમાં પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 7 ઓવરમાં 4 વિકેટે 93 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેમાં મેક્સવેલે 19 બોલમાં 5 ચોગ્ગા, 3 છગ્ગા અને … Read more