ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 344 રનની જરૂર છે અને બુમરાહ, સિરાજે 3-3 વિકેટ લીધી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ આજે ચોથા દિવસે સવારે 7:50 વાગ્યે શરૂ થઈ હતી અને ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે પ્રથમ દિવસના પ્રથમ દાવમાં 150 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 104 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બીજી ઇનિંગમાં ભારતે યશસ્વી જયસ્વાલ 161 રન, કેએલ રાહુલ 77 રન, … Read more