એક વર્ષમાં ટેસ્ટ મેચમાં સૌથી વધુ સિક્સર મારવાના બ્રેન્ડન મેક્કુલમના રેકોર્ડને કયો ભારતીય ખેલાડી તોડી શકે છે?

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણીની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆત વર્ષ 1996માં થઈ હતી. ભારતીય ટીમ પ્રથમ વખત વિજેતા બની હતી.1996 થી 2024-25 સુધી, ભારત 10 વખત વિજેતા ટીમ રહી છે.અને ઓસ્ટ્રેલિયા 5 વખત વિજેતા રહ્યું છે.અને 2003માં એક વખત ડ્રો થયો હતો. જો યશસ્વી જયસ્વાલ … Read more